SPORTS

It is said that a healthy mind develops only in a healthy body. For the proper development of youth along with studies the activity of Sports and Games is also equally important.

We at the college firmly believe that besides regular teaching, other activities like sports and games facilitate the overall growth of the personalities of the students. These not only bring about physical and mental development, but also inculcate in the students qualities like confidence, competitiveness, leadership, team spirit and sportsmanship. This is primarily the reason why much importance is given to sports activities in the college

NEWS AND HEADLINES

  • તા.25/7/2024 ના રોજ એસ.ડી.આર્ટ્સ એન્ડ શાહ બી. આર. કોમર્સ કોલેજ, માણસા ની ઉદિશા કમિટી દ્વારા એસ. વાય.અને ટી.વાય. ના વિદ્યાર્થી ઑ માટે કારકિર્દી માર્ગદર્શન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં કાર્યક્રમ ની શરૂઆત માં કોલેજ ના કાર્યકારી આચાર્ય ડો.તુષારભાઈ વ્યાસ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે વિધાર્થીઓ આવા કાર્યક્રમમાંથી પ્રેરણા લઈ જીવન માં આગળ વધે તેવી શુેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શ્રી વિવેકભાઈ અમીન દ્વારા જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની ખૂબ સરસ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં ડો . એચ.એમ .મહીડા, ડૉ.એ.કે.પટેલ, ડો.જે.ડી.પંડ્યા તથા ડો.અલ્કેશ ત્રિવેદી હાજર રહી કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન ઉદીશા કન્વીનરશ્રી ડો. બી. એમ.વાઘેલાએ અને આભાર વિધી પ્રોફેસર એચ. બી.મહેતા કરી હતી.

  • સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસ. ડી. આર્ટસ એન્ડ શાહ બી. આર. કોમર્સ કોલેજ માણસા ના કાર્યકારી આચાર્ય તરીકે ડો. તુષાર વ્યાસ, એસોશીએટ પ્રોફેસર, અંગ્રેજી વિભાગ, ની તારીખ 1 જુલાઈ 2024 ના રોજ નિમણૂક કરવામાં આવી. સંસ્થાના કેમ્પસ કોઓર્ડીનેટર શ્રી નવીનભાઈ વ્યાસ અને ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી વિશ્વજીતસિંહ રાઓલ ની હાજરીમાં નવનિયુક્ત આચાર્યશ્રીનો અભિવાદન સમારોહ યોજાયો. કોલેજની વિદ્યાર્થીનીઓએ શ્રીફળ યુક્ત કળશ અને અક્ષત કુમકુમ તિલકથી આચાર્યશ્રી નું સ્વાગત કર્યું.

  • તા. 2 જુલાઈ, 2024 ના રોજ આચાર્ય ડો. તુષાર વ્યાસ દ્વારા ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ સમક્ષ એકેડેમિક વર્ષ 2024 - 25 નો રોડ મેપ રજૂ કરવામાં આવ્યો.

  • પ્રિન્સિપલ ડો. તુષાર વ્યાસ ની આગેવાની હેઠળ એકેડેમિક વર્ષ 2024 - 25 ની પ્રથમ IQAC મીટીંગ નું આયોજન તારીખ 11 જુલાઈ 2024 ના રોજ થયું. આ મિટિંગમાં નવી IQAC કમિટીની રચના કરવામાં આવી તેમજ ક્રાઈટેરિયા વાઇઝ ક્રાઈટેરિયા હેડની નિયુક્તિ કરવામાં આવી.

  • માણસા કોલેજ માં એકેડેમિક વર્ષ 2024 - 25 ના વર્ષમાં પ્રવેશ મેળવેલા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ તારીખ 15 (BA)અને 16 જુલાઈ (B COM) ના રોજ યોજાયો. આચાર્યશ્રી ડો. તુષાર વ્યાસે સંસ્થાનો પરિચય આપી NEP સંદર્ભે નવીન સિલેબસ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે NCC, NSS, UDISHA, CWDC , SPORTS વગેરે ની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી.

  • CWDC કમિટી અને તાલુકા કાનૂની સેવા સમિતિ, માણસાના સંયુક્ત ઉપક્રમે “અવેરનેસ કેમ્પ ફોર ગર્લ સ્ટુડન્ટસ્ ઇન કોલેજ એન્ડ સ્કુલ ઓન પ્રોટેક્શન ઓફ વુમન એન્ડ ગર્લ્સ ફ્રોમ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એન્ડ ઓન ધી ટેકનીક ઓફ ડીફેન્સ વીથ ધ ટેકનીકલ આસિસ્ટન્ટ ઓફ પોલીસ એન્ડ એક્સપર્ટ ઇન સેલ્ફ ડીફેન્સ” વિષયના અનુસંધાને તા.૧૫/૦૭/૨૦૨૪ ના રોજ પ્રિ. ડૉ. તુષાર વ્યાસ ના માર્ગદર્શન હેઠળ તાલીમનું આયોજન થયું.

STUDENT NOTICE


    IMPORTANT LINKS

    ABOUT COLLEGE

    Mansa is located in the rural area of North Gujarat and is mainly peopled by farmers.

    A few leading citizens of Mansa dreamt of establishing an educational institution in Mansa for Higher Education and held a meeting on August 10, 1959 wherein the decision was taken unanimously. READ MORE


    S.D. Arts and Shah B.R. Commerce College, Mansa

    Sarvodaya Higher Education Society Manages
    College Campus, Mansa-382 845
    Dist: Gandhinagar,Gujarat, India
    Tele-fax No.: (02763) 270191,
    Tele-Phone No.: (02763) 270132,270191

    E-mail: sdbrcollegemansa@gmail.com

    COLLEGE TIMING:8:00AM TO 1:00PM



    LOCATE US