NCC

Activities like NCC, serve to inculcate values of leadership, discipline and obedience among the students enrolled. The NCC cadets of the campus unit, actively participate in the numerous programmes and events organized for them.

There are 100 cadets in our NCC unit. We hold a parade on every Saturday. Our cadets take part in State and National level camps. We arrange ten days off Campus Camp every year.

Activity : 2017-2018

For the celebration of the World Yoga Day, NCC cadets were practiced Yoga from 15th to 20th June 2018 at S.D.ARTS & B.R. COMMERCE COLLEGE, MANSA, as per the directives from NCC Directorate Gujarat. On June 21, 2018, World Yoga Day was celebrated on the college campus, in which 70 NCC cadets participated and understood the importance of yoga for health by doing yoga in groups. On the initiative of NSS, NCC and Cultural Committee, on July 6, 2018, a short movie related to ‘Cancer Awareness’ was shown to students in collaboration with ‘AYUSH’. Youth Welfare Department of Gujarat University, Ahmedabad, organized Forest Expedition in two phases at Mount-Abu. In the first phase (28-05-2018 to 02-06-2018) two NCC cadets (girls) of our college participated. (1) Rasmikaben S. Patel (2) Chetana R. Senma. In the second phase (11-06-2018 to 16-06-2018) two NCC cadets (boys) of our college participated. (1) Lalaji B.Thakor (2) Anil B. Raval .Combine Annual Training Camp (CATC) 9 Gujarat Bn. NCC Ahmedabad, Gujarat BN and various groups of Ahmedabad units organized C camps at different places of Ahmedabad. 65 cadets from our college participated in Drill, Weapon Training, Firing, and Cultural Program, etc. and they got prizes and illuminated the college’s name. Army Attachment Camp was held at Chiloda, Army H.Q. Gandhinagar in which our two cadets took part and also took the training of Drill, Weapon training and modern weapons. Cadets name: 1. Lalaji B.Thakor 2. Shaileshkumar B. Thakor. A tree plantation programme was organized on the campus in collaboration with NCC and NSS on 04.08.2018. A total of 50 new trees were planted. 70 cadets from NCC participated in the programme. Sanitation awareness rally was organized by NCC department on 14/8/2018. The message of cleanliness was spread around the city by NCC. All the cadets participated in this programme and they took vow regarding sanitation. On15/08/2018 NCC cadets participated in the celebration of Independence Day and showed their love for country. On April 30, 2018, NCC and NSS volunteers raised their contributions to the college campus through the ‘Kerala Purrahat Fund’. Total Rs. 6300 deposited at Chief Minister Nidhi, Kerala. On 15/09/2018, students of NCC, NSS and Bcom.Sem-1 conducted a campus cleanup campaign.

NCC Directorate Gujarat organized EK BHARAT SHRESHTHA BHARAT CAMP-1 at Ahmedabad from 17th to 28th September 2018. Four cadets of our college were selected and represented the state of Gujarat by providing language, dress, cultural and educational exchanges with cadets from various states. All the cadets of the NCC participated and helped to maintain the discipline in programme of Thalassemia Test for the first year students on 8th and 9th October 2018. BASIC TREKING CAMP: Youth Welfare Department by Gujarat University Ahmedabad, held at Junagadh during 21 Dec to 30 Dec 2018. One cadet was selected and the name of the Cadet was Rana Ruturajsinh D. On 25th January 2019, the 34th tribute programme of Padma Shri. Sheth Shri VitthalDas Hakmachand Shah was held under the guidance of Shri. P.P. Raol Saheb, Campus Director of Sarvodaya Higher Education Society, Mansa.NCC and NSS students presented ‘Gandhian Thought’ and there was a lecture of Bhupendra Sinh Raol a resident of USA on cleanliness, soft India and Globalization. There was a rally under the guidance of Shri P.P. Raol sir and Principal Dr. Hasyada Pandya to the statue of Sheth Saheb and all paid tribute to Sheth Saheb. Examination of `C` Certificate for Cadets of 2018-19 Third Year was conducted by NCC Directorate Gujarat at Ahmedabad in Feb-2019 in which 06 cadets of 02 SD (boys) and 04 SW (girls) of our college passed the exam. All cadets passed. We got 100% result of our college. For the 2018-19 Second Year Cadets, the `B` Certificate Examination was conducted by Ahmedabad Group in Ahmedabad in Feb-2019 in which out of 43 cadets, 37 cadets passed in this exam and we got 86%the result of our college.

Activity :2018-2019

  1. C. C. વિભાગ અહેવાલ 2018-19

(1)  વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે NCC Directorate Gujarat ના નિર્દેશ અનુસાર 15 થી 20 જૂન 2018 દરમ્યાન S.D.ARTS AND B.R.SHAH COMMERCE COLLEGE,MANSA ખાતે NCC કેડેટ્સને યોગ પ્રેકટીસ કરાવવામાં આવી. તારીખ 21 જૂન 2018 ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવી. જેમાં NCC ના 70 કેડેટ્સે ભાગ લીધો. સમૂહમાં યોગ કરીને સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ સમજ્યા.

(2)  તા. 6 જુલાઈ, 2018ના રોજ NSS, NCC અને સંસ્કૃતિક સમિતિના ઉપક્રમે, ‘કેન્સર જાગૃતિ’ સંબંધી શોર્ટ મુવી સામાજિક સંસ્થા ‘આયુષ’ ના સહયોગથી વિદ્યાર્થીઓને બતાવવામાં આવી.

(3) Forest Expedition : youth welfare Department Gujarat University Ahmedabad દ્વારા Mount-Abu ખાતે બે તબક્કામાં યોજાયો. પ્રથમ તબક્કામાં (28-05-2018 to 02-06-2018) આપણી કોલેજની બે NCCકેડેટ્સે (બહેનોએ) ભાગ લીધો.(1) Rasmikaben S. Patel  (2) Chetana R. Senma

 દ્વિતીય તબક્કામાં (11-06-2018 to 16-06-2018) આપણી કોલેજના  બે NCC  કેડેટ્સે (ભાઈઓએ) ભાગ લીધો. (1) Lalaji B.Thakor (2) Anil B. Raval

(4) Combine Annual Traning Camp (CATC) 9 Gujarat Bn. NCC Ahmedabad Gujarat BNઅને Ahmedabad Group ના  વિવિધ યુનિટો દ્વારા અમદાવાદ ખાતે જુદા-જુદા C કેમ્પ યોજવામાં આવ્યા. જેમાં આપણી કોલેજ ના 65 કેડેટસે ભાગ લીધો. ડ્રીલ, વેપન ટ્રેનિગ, ફાયરીંગ, કલ્ચરલ પ્રોગ્રામ વગેરેમાં ભાગ લઈ ઈનામો પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યુ.

(5) Army Attachment Camp (05 Aug to 19 Aug 2018) Gandhinagar Chiloda Army Hq માં 14, Maratha Lai Infrnty MARATtખાતે યોજાયો. જેમાં આપણી કોલેજના 2 કેડેટસે ભાગ લીધો હતો. જેમાં આર્મી સાથે રહી ડ્રીલ, વેપન ટ્રેનિંગ, ફાયરીંગ તથા આધુનીક શસ્ત્રો તથા શિસ્ત અને  સમય બધ્ધતાથી કેડેટસ માહિતગર થયા. (1) Lalaji B.Thakor (2) Shaleshkumar B. Thakor

(6) તા.04/08/2018ના રોજ NCC અને NSS ના સહયોગથી કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. કુલ ૫૦ જેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. NCC ના 70 કેડેટ્સે આ કાર્યક્ર્મમાં ભાગ લીધો હતો.  

(7) તા. 14/08/2018નાં રોજ સ્વચ્છતા જાગૃતિ અંગેની રેલી NCC વિભાગ દ્વારા  યોજવામાં આવી હતી. માણસા શહેરી વિસ્તારમાં ફરીને સ્વચ્છતા અંગેનો સંદેશો ફેલાવવામાં આવેલ. તેમજ હાજર બધાજ કેડેટ્સ દ્રારા સ્વચ્છતા સંબંધી પ્રતિજ્ઞા લીધી હતી.

(8) તા. 15/08/2018નાં રોજ NCC ના કેડેટ્સે સ્વતંત્રતા દિન ની જિલ્લાક્ક્ષાની ઉજવણીમાં ભાગ લઈ દેશપ્રેમનો પરિચય આપ્યો.    

(9) તા.30/08/2018ના રોજ NCC અને NSS ના સ્વયંસેવકો દ્રારા ‘કેરાલાપૂરરાહત ફંડ`માટે કોલેજ કેમ્પસમાં ફરીને ફાળો એકત્ર કર્યો.   કુલ  રૂ. ૬૩૦૦/- મુખ્ય મંત્રી નિધિ, કેરાલા ખાતે જમા કરાવ્યા.

(10) તા. 15/09/2018નાં રોજ NCC,NSS અને Bcom.Sem-1 ના વિદ્યાર્થીઓ (ભાઈઓ/બહેનો) જોડે કેમ્પસ સફાઈ અભિયાન હાથ ધરેલ.

(11) `EK BHARAT SHRESHTHA BHARAT CAMP-1` NCC Directorate Gujrat દ્વારાAhmedabad ખાતે તા.17 Sep થી 28 Sep 2018 દરમ્યાન યોજાયો.આપણી કોલેજના ૪ કેડેટસ ( ૨ વિદ્યાર્થીનીઓ અને ૨ વિદ્યાર્થીઓ)  પસંદગી પામ્યા.. વિવિધ રાજ્યોના કેડેટસ સાથે ભાષા, પહેરવેશ, સાંસ્કૃતિક તથા શૈક્ષણિક આદાન પ્રદાન કરી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યુ. ઉપરાંત ગુજરાતના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ,આર્થિક,ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોનો પરિચય વિવિધ રાજ્યોના કેડેટ્સને કરાવ્યો.   

            (1) Rasmikaben S. Patel                     (3) Kishankumar K. Thakor   

            (2) Chetana R. Senma                         (2) Sanjaykumar K. Thakore

(12) આપણી કોલેજ દ્વારા પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે     ` Thalassemia Test`                 માટેનો કેમ્પ પ્રથમા બ્લડ બેન્ક  અમદાવાદ દ્વારા તા.08 Oct અને 09 Oct 2018 ના રોજ કરવામાં આવ્યો. જેમાં NNCC ના તમામ કેડેટસે ભાગ લીધો તથા વ્યવસ્થા  જાળવવામાં  મદદરૂપ થયા.

(12) BASIC TREKING CAMP : youth welfare Department Gujarat University Ahmedabad દ્વારા Junaghdha ખાતે તા. 21 Dec to 30 Dec 2018 દરમિયાન યોજાયો.જેમાં આપણી કોલેજના એક કેડેટ્સનું સિલેકસન થયું. (1) Rana Ruturajsinh  D.

(13) તા.25 January 2018 ના  રોજ પદ્મશ્રી સ્વ. શેઠશ્રી વિઠ્ઠલદાસ હક્મચંદ શાહ ના 34 માં શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી માણસાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પી.પી.રાઓલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યો હતો. NCC અને NSS ના ઉપક્રમે ‘ગાંધીવિચારની વર્તમાન સમયે પ્રસ્તુતતા`તથા  સ્વચ્છતા/ નિર્મળ ભારત અને વૈશ્વિકતાના સંદર્ભમાં હાલ  USA ના  રહેવાસી શ્રી ભુપેન્દ્રસિંહ રતનસિંહ રાઓલ નું  વિદ્યાર્થીઓ માટે સેમીનારહૉલમાં  વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ જેમાં કોલેજના લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થીમિત્રો અને શૈક્ષણિક સ્ટાફમિત્રોએ લાભ લીધેલ. કેમ્પસ ડાયરેક્ટર શ્રી પી.પી.રાઓલ સાહેબ, કોલેજના આચાર્યા ડૉ.હાસ્યદાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા તથા NCC , NSS , તથા Sports ના ઇન્ચાર્જશ્રીઓ તેમજ 60 કેડેટ્સ દ્વારા શેઠ સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢવામાં આવી. શેઠ સાહેબની પ્રતિમા પર ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલી આપવામાં આવી.

(14) 26 january Jan 2019 ના દિવસે પ્રજાસતાક દિનની ઉજવણી NNCC વિભાગ દ્વારા કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન કોલેજના આચાર્યા ડૉ. Drહાસ્યદાબેન પંડ્યા તથા સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. રાજીવભાઈ શાહ  અને અધ્યાપક સાહેબો અને 120 જેટલા કેડેટસને તિરંગાને સાલામી આપી. તથા ભારતમાતાની પ્રતિમાને પુષ્પાંજલિ  અર્પીને  રાષ્ટ્રીય ભાવનાનો પરિચય  આપ્યો.  

(15) વર્ષ 2018-19  ત્રીજા વર્ષ ના  કેડેટ્સ માટે `C` Certificate ની પરીક્ષા NCC Directorate Gujrat દ્વારા Ahmedabad ખાતે Feb-2019 માં લેવાઈ જેમાં આપણી કોલેજના 02 SD (ભાઈઓ) અને 04 SW (બહેનો) એમ કુલ 06 કેડેટ્સે પરીક્ષા આપી.બધાજ કેડેટ્સ પાસ થયા.આમ આપણી કોલેજનું 100% પરિણામ આવ્યું.

(16) વર્ષ 2018-19  બીજા વર્ષ ના  કેડેટ્સ માટે `B` Certificate ની પરીક્ષા Ahmedabad Group  દ્વારા Ahmedabad ખાતે Feb-2019 માં લેવાઈ જેમાં આપણી કોલેજના 33 SD (ભાઈઓ) અને 10  SW (બહેનો) એમ કુલ 43 કેડેટ્સે પરીક્ષા આપી.જેમાં 27 SD અને 10 SW  એમ કુલ 37 કેડેટ્સ પાસ થયા. આમ આપણી કોલેજનું 86% પરિણામ આવ્યું.

NEWS AND HEADLINES

STUDENT NOTICE

IMPORTANT LINKS

ABOUT COLLEGE

Mansa is located in the rural area of North Gujarat and is mainly peopled by farmers.

A few leading citizens of Mansa dreamt of establishing an educational institution in Mansa for Higher Education and held a meeting on August 10, 1959 wherein the decision was taken unanimously. READ MORE


S.D. Arts and B.R. Commerce College, Mansa

Sarvodaya Higher Education Society Manages
College Campus, Mansa-382 845
Dist: Gandhinagar,
Gujarat, India
Tele-fax No.: (02763) 270191, Tele-Phone No.: (02763) 270132,270191

E-mail: sdbrcollegemansa@gmail.com

COLLEGE TIMING:8:00AM TO 1:00PM



LOCATE US